- ગોઝારિયા - ઉડતી નજર
૧). | વસ્તી | : | લગબગ ૧૬૦૦૦ | |
૨). | ક્ષેત્રફળ | : | એકર ૪૪૩૪-૨૬ ગુંઠા જેમાં ખેડવા લાયક જમીન એકર ૩૮૬૨-૩૨ ગુંઠા અને ગૌચર જમીન એકર ૩૩૨-૩૨ ગુંઠા. | |
૩). | મકાનોની સંખ્યા | : | ૩૫૦૦ થી વધારે | |
૪). | સગવડો | : | ||
૫). | પંચાયત મકાન | : | ગ્રામ પંચાયત દ્વારા ગામના વહીવટની જવાખાદારી તેમજ વેરો અને જમીન મહેસુલની વસુલાત. | |
૬). | વારિગૃહ | : | ઉત્તરે ૫૦ હજાર ગેલન પાણી સમાવવાની ક્ષમતા તથા ગામની દક્ષિણે અને પશ્ચિમે બીજા વારીગૃહની સગવડ. | |
૭). | શિક્ષણ | : | સાર્વજનિક બાલમંદિર, કૃષિ બુનિયાદી પ્રાથમિક કુમારશાળા, આદર્શ પ્રાથમિક કન્યાશાળા, ગોઝારિયા હાઇસ્કુલ, ઉચ્ચતર માધ્યમિક શાળા, આઈ. ટી. આઈ., ગર્લ્સ હાઇસ્કુલ, શ્રીમતી જમનાબેન કાનજીભાઈ પટેલ પ્રાથમિક શાળા, નીમા ગર્લ્સ આર્ટસ કોલેજ, શ્રી ગોઝારિયા નાગરિક સહકારી બેંક હાયર સેકન્ડરી ગર્લ્સ સ્કૂલ જેવી કેળવણી આપનારી સંસ્થાઓ છે. ઈ. સ. ૨૦૧૧માં શ્રી ગોઝારિયા કેળવણી મંડળ ૭૫ વર્ષ પુરા કરશે. | |
૮). | આરોગ્ય | : | શ્રીમતી સ. ચુ. અને શેઠ ડૉ. માં. સાર્વજનિક હોસ્પીટલ અને પ્રસુતિગૃહમાં
|
|
૯). | વાંચનાલય | : | ગોઝારિયા ગામની આગવી શોભા સમું તેનું પુસ્તકાલય ગામના નાગરિકોની જાગૃતિ અને કેળવણીની પારાશીશી સમું છે તા. ૧-૩-૧૯૧૫ન રોજ ભાડાના મકાનમાં શરૂ થયું હતું અને તા. ૩-૧-૧૯૨૩ન રોજ સંસ્થાના પાકા મકાનમાં શરૂઆત થઇ. સર્વેને વિના લાવાજમે વાંચનનો લાભ મળે એ મુખ્ય ધ્યેય છે. પુસ્તકોની સંખ્યા - ૧૦૦૦૦, આવતા સામયિકોની સંખ્યા - ૫૦, શિષ્ટ વાયાકોની સંખ્યા - ૫૦૦ ગામના કેટલાક દાની દાતાઓ તરકથી દિવ્ય ભાસ્કર, સંદેશ, ગુજરાત સમાચાર પુસ્તકાલયને મળે છે અને બીજું એક પુસ્તકાલય વાટામાં પણ આવેલું છે. | |
૧૦). | ધર્મશાલા | : | રેલ્વે સ્ટેશનની નજદીકમાં. | |
૧૧). | વાહનવ્યવહાર | : | રેલ્વે સ્ટેશન (પ. રે. ) મીટર ગેજ, જુજરાત રાજ્ય વાહનવ્યવહાર નિગમની બસો, એસ. ટી. કંટ્રોલ પોઈન્ટ, બાનગી વાહનો - બટારા, જીપ, ટ્રેક્ટર અને ઘણા બધા દ્વિયકી વાહનો. | |
૧૨). | વીજળી | : | ૬૬ કે. વી. સબ સ્ટેશન. | |
૧૩). | સહકાર જૂથો | : | શ્રી ગોઝારીયા ખેડૂત જૂથ વિવિધ કાર્યકારી સહકારી મંડળી લિ. ની સ્થાપના તા. ૨૬-૭-૧૯૫૦ન રોજ કરવામાં યાવી હતી. હાલમાં યા સંસ્થા કુલીફાલીને ૧૪૪૬ સભાસદો ઘરાવે છે. ૩૧. ૫,૯૩,૬૪૦/- નું શેર ભંડોળ ઘરાવે છે. મંડળની પોતાની માલિકીના એક મકાન અને ત્રણ ગોડાઉન છે. જરૂરીયાતમંદ ખેડૂતોને ટૂંકી મુદતના ધિરાણ ૩૧. એક કરોડથી વધારે ૬૨ વર્ષે થાય છે. રસાયણિક બાતર, બીયારણા, જંતુનાશક દવાઓ, જીવન જરૂરી યીજે, યા, બાંડ, યોબા, ડાળ, ગોળ, સિંગતેલ, કાપડ વગેરેનો મંડળી વેપાર કરે છે. બેતીલક્ષ્મી ધિરાણોની ૧૦૦ ટકા વસુલાત થાય છે. ૬૨ વર્ષે ૩૧. એંશી લાબ ઉપરનો વહેપાર થાય છે. નવાઈની વાત એ છે કે સ્થાપના કાળથી આજ સુધી કોઈ પણ વર્ષે યુંટની થઇ નથી. નાણાકીય વ્યવહાર શ્રદ્ધેય અને કરકસર યુક્ત રહે છે. દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ. ની. સ્થાપના ૧૯૬૪ન રોજ થઇ અને હાલમાં તે બુખ જ ફુલીફાલી છે. લગબગ ૧૦૦૦ થી વધારે દૂધ ઉત્પાદકો દૂધ બહરે છે અને તે માટે ગામમાં ૪ સ્થળેથી દૂધ ભેગું કરવા માટેના આધુનિક મકાનો આ મંડળીએ ઉભા કર્યાં છે. આ સંસ્થામા
|
|
૧૪). | મંડળો | : | જાગૃતિ યુવક મંડળ (રજીસ્ટર ), સાંસ્કૃતિક કેન્દ્ર, દરિદ્ર નારાયણ સહાયક મંડળ, ગ્રામ રક્ષક દલ, ભજન મંડળો, ગાયત્રી-પ્રજાપિતા બ્રમ્હાકુમારી, શ્રી પાંડુરંગ શાસ્ત્રી સ્વાધ્યાય પરિવાર. | |
૧૫). | વાડીઓ | : | ઓદીય્યા સહસ્ત્ર બ્રાહ્મણોની વાડી,વૈષ્ણવ વાનીયાઓની વાડી, પટેલ ભાડોઓની રામવાડી, સુરજવાડી, શીવાવાડી, બહુયાર્વાડી, ધાનીખા વાડી. છબીલા હનુમાનવાડી અને કડવા પાટીદાર ૪૨ સમાજ સંચાલિત મંગુબા વાડી, પ્રજાપતિ સમાજવાદી. | |
૧૬). | તેલીફોને એક્સચેન્જ | : | એસ. ટી. ડી. વ્યવસ્થા, કોડ નં. ૦૨૭૬૩ | |
૧૭). | પોસ્ટ ઓફીસ | : | પોસ્ટલ વ્યવહાર | |
૧૮). | શાહ કચરાલાલ છગન્લ્લાલ ટાવરગૃહ | : | ||
૧૯). | ઓદ્યોગિક | : | વિજાપુર તાલુકા ખેતવાડી ઉત્પન્ન બજાર સમિતિ, માર્કેટ યાર્ડ, ધનલક્ષ્મી સબ માર્કેટ યાર્ડ, ખેતી અને લાકડા કામના કારખાના, લુહારી કામના કારખાના, બેન્ડ સો, છાપખાના, સ્ટુડીઓ, તેલનના ઘાના દળવાની ઘંટીઓ, રૂ પીન્જ્વાના ચરખા, દૂધ બનાવટની દેરીઓ, હીરા ઘસવાની ઘંટીઓ, પેટ્રોલ પંપ, ઓઈલ મિલ, ઓદ્યોગિક વસાહત (જી. આઈ. ડી. સી.) માં રૂપ પાર્ટીઓ દ્વારા લગબગ ૧૩૫ પ્લોટોમાં ફુડ, કેમિકલ, મેડીકલ ટેપ્સ, રબર પ્રોડક્ટ્સ, ઈલેક્ટ્રીકલ ડી. પી., પેપર ટ્યુબ, ટાઈલ્સ, સિમેન્ટ પ્રોડક્ટ્સ, વાયર પ્રોડક્ટ્સ, ઓઈલ પ્રોડક્ટ્સ, કોપર પ્રોડક્ટ્સ, ટોકર પ્રોડક્ટ્સ, પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ, લાકડું, કેટલ ફૂડ, લેથ વર્ક, બ્રાંઇટ બાર, ગમેલ્લા, સ્ટોન, માર્બલ જેવા ઘનના બધા પ્રોદાક્તોના ઉત્પાદનોથી જી. આઈ. ડી. સી. ઘમઘમી રહી છે. | |
૨૦). | બેન્કો | : | બેન્ક ઓફ બરોડા, મહેસાણા જીલ્લા મ. સ. બેન્ક લિ. ગોઝારિયા નાગરિક સહકારી બેન્ક લિ. સેવિંગ્સ બેન્ક - પોસ્ટ ઓફીસ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, ગોઝારિયા પીપલ્સ કો. ઓ. બેન્ક. | |
૨૧). | પાકા રસ્તા | : | ગાંધીનગર - અંબાજી (રાજ્ય ઘોરી માર્ગ) (હાઇવે ) મહેસાણા - યરાડા - ગોઝારિયા - માણસા, આંબલીયાસણ, વિજાપુર જેવા આજુબાજુના સ્થળોને જેડતા પાકા રસ્તાઓ છે. રેલાવે સ્ટેશન સુધી પાકો રસ્તો છે. હાઇવેથી ગુજરાતના લગબગ બધા જ નાના મોટા શહેરોમાં બસોની આવન જવાન થી ગામનો હાઇવે દિવસ-રાત ઘમ્ઘમતો રહે છે. | |
૨૨). | બગીઓ | : | ગ્રામ પંચાયતનો બગીઓ. | |
૨૩). | સંન્યાસ આશ્રમ | : | અન્નક્ષેત્ર, આજથી પ્યાસ વર્ષ પહેલા ગામના પરગજુ લોકોએ ભેગા મળી માધવાનંદ સરસ્વતી અન્નક્ષેત્રની શરૂઆત કરી હતી. ગામના સેવાભાવી યુવાનો અને નાગરિકોએ આજુબાજુના ગામોમાં જઈ શેરી નાટકો, મનોરંજન કાર્યક્રમો તથા ભજન મંડળી અને પૌરાણિક નાટકો કરી જે મળે તે લઇ ને અન્નક્ષેત્ર સજીવ રાજ્યું. અન્નક્ષેત્રના યોગદાનમાં મહિલાઓએ પણ ભાળો આપ્યો. આ સંસ્થા દ્વારા ગરીબ, નિરાધાર, સાધુ-સંત, અપંગ તેમજ હોસ્પીટલમાં દાબલ કરેલ દદ્રીઓના સગાઓને ભોજન આપવામાં યાવી રહ્યું છે. દિવાસાના ૮૦ થી ૧૦૦ વ્યક્તિઓ અનો લાભ લે છે. આ સંસ્થામાં પાણીની પરબ તથા વાતેમાર્ગુઓના રાત્રી રોકાણ માટે જે રૂમો અને સત્સંગ માટેનો હોલ બાંધવા માટે તથા અનાજ, ઘી, તેલ, ડાળ, ઓખા વગેરે લાવવા માટે ગોઝારિયા ગામના દાનવીરોએ ઉદાર હાથે ફાળો ફાળો આપ્યો છે. | |
૨૪) . | પેશાખખાના | : | ||
૨૫) . | સિંઆઈ | : | વિદ્યુત મોટરો દ્વારા પાતાળકુવાઓ. | |
૨૬) . | ભગીની સેવા સમાજ | : | ||
૨૭) . | શાંતિધામ | : | ગામમાં જાતિવાર સ્મશાનો છે. પરંતુ તા. ૦૧-૦૧-૨૦૦૬ થી "શાંતિધામ" ગામની ઉત્તર્દીશામાં તળપદ-પરા વિસ્તારના કડવા પાટીદારોનું સ્મશાન લગબગ પચ્ચીસ લાખ રૂપિયાના ખર્ચે બન્યું છે. આધુનિક સુવિધાઓમાં ક્રીડાંગણ, બાલોદ્યાન, વારીગૃહ સીટીંગ પ્લેસ, શર્પણ રૂમ, અંતિમ શૈયા, બાથરુમો, કુવારા સહિતની તમામ સુવિધાઓ ઘરાવતું ગોઝારિયા નગરની શોભામાં અભિવૃદ્ધ કરી રહ્યું છે. |